આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ 20 જૂને રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર-લોન્ચિંગ પછી આમિર પહેલી વખત મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો.
એ સમયે તેણે પોતાની અતરંગી ફેશનને કારણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આમિરે વાદળી કુરતો, સફેદ ધોતી-પેન્ટ, કાળાં જૂતાં અને કેપ પહેરી હતી અને એમાં તે સાવ અલગ દેખાતો હતો.
આ અતરંગી અંદાજ જોઈ ફેન્સ ચોંકી ઉઠયા હતા. હાલ આમિર ખાનની ફિલ્મનુ ટ્રેલર ચર્ચામા છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy