Aarti E Madhi Sanj | Jay Aadhya Shakti | Mataji Ni Aarti | Sanj Samachar

Video | 09 April, 2024 | 03:20 PM
સાંજ સમાચાર

Aarti E Madhi Sanj | Jay Aadhya Shakti | Mataji Ni Aarti | Sanj Samachar

પવિત્ર ચૈત્ર માસના આરંભ સાથે નવરાત્રીની સૌને મંગલમય શુભેચ્છા

'સાંજ સમાચાર' દ્વારા તૈયાર કરાયેલ "આરતીએ મઢી સાંજ" - જય આદ્યાશક્તિ - જેમાં 9 ગુજરાતી મહિલા સિંગર દ્વારા માતાજીની આરતી રજૂ કરવામાં આવી છે.

તનિષકા સંઘવી, ઐશ્વર્યા મજમુદાર, ભૂમિ ત્રિવેદી, માનસી પારેખ ગોહિલ, મિરાંદે શાહ, દમયંતી બરડાઈ, લાલિત્ય મુનશો, ગાર્ગી વોરા, જ્હાનવી શ્રીમંકર અને જાણીતા મ્યુઝિક ડાયરેકટર પાર્થ ભરત ઠક્કર દ્વારા તૈયાર કરાઈ છે.

જય માતાજી

#Tanishka Sanghvi
#Aishwarya Majmudar
#Mirande Shah
#Bhoomi Trivedi
#Gargi Vora
#Damyanti Bardai
#Mansi Parekh Gohil
#Jahnvi Shrimankar
#Lalitya Munshaw

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj