એડવોકેટ રચના કક્કડ અને ઇવેન્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ ભાવિક કક્કડની ઓફિસનું કાલે ઉદ્ઘાટન

Local | Rajkot | 25 May, 2024 | 03:26 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.25
ફેમિલી કોર્ટના લિગલ પેનલ એડવોકેટ રચના ભાવિક કક્કડ અને ઇવેન્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ ભાવિક કક્કડની ઓફિસનું આવતીકાલે ઉદ્ઘાટન છે. રચના કક્કડ રાજકોટ ફેમિલી કોર્ટના લિગલ પેનલ એડવોકેટ છે. તેઓ સરકારી વકીલ બિનલબેન રવેશીયાના નાના બહેન છે. ભાવિક કક્કડે ડ્રીમ્સ પ્રો-ઇવેન્ટસ મેનેજમેન્ટના નામથી દેશ - વિદેશના ખ્યાતનામ લોકેશન કામ કરેલ છે. આવતીકાલે ઓફિસ નં.1030 આર.કે. વર્લ્ડ ટાવર, 150 ફૂટ રીંગ રોડ ખાતે તેઓ બંનેની ઓફિસનો શુભારંભ છે. આ તકે મો.નં. 92650 20650 અને 97247 63757 ઉપર શુભેચ્છા મળી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj