વેરાવળના કાજલી ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

Local | Veraval | 17 April, 2024 | 11:55 AM
સાંજ સમાચાર

વેરાવળ તાલુકાના કાજલી ગામે જનસેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં આદિત્ય બિરલા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરવામાં આવેલ, જેમાં 200 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. આ તકે કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન પરેશભાઈ પરમાર અને કાજલી ગામના સરપંચ મેરગભાઈ બારડ એ હાજરી આપી હતી. 
(તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj