26મીએ રાજકોટ તાલુકા પેન્શનર સમાજના સભ્યોની વાર્ષિક સાધારણસભા

Local | Rajkot | 18 May, 2024 | 04:34 PM
સાંજ સમાચાર

રાજકોટ તાલુકા પેન્શનર સમાજના નોંધાયેલ સભ્યોની વર્ષ 2023-24 માટેની વાર્ષિક સાધારણ સભાનું આગામી તા.26ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે બહુમાળી ભવન, મિટિંગ હોલ, પ્રથમ માળ, રેસકોર્ષ સામે (જિલ્લા સેવા સદન-2) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આ સમાજના નોંધાયેલ સભ્યોએ સમાજ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj