માધવપુર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ.ની નિમણુંક

Local | Porbandar | 02 April, 2024 | 02:51 PM
સાંજ સમાચાર

(કેશુભાઇ માવદીયા)
માધવપુર, તા. 2

માધવપુર(ઘેડ) પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. ચાવડાની બદલી બાદ ખાલી પડેલ જગ્યા પર પી.એસ.આઇ.  એમ.એન.વડાલીયાની નિમણુંક થતા આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj