રાજકોટના વિકસીત રૈયા રોડનાં પ્રાઈમ લોકેશનમાં આકાર લઈ રહ્યું છે..

અયોધ્યા બિઝનેસ સેન્ટર: આવતીકાલે ભવ્ય લોન્ચીંગ

Business | Rajkot | 23 February, 2024 | 05:17 PM
ઓફિસ-શોરૂમ-રેસ્ટોરન્ટ-કાફે-કોર્પોરેટ ઓફિસ સહીતના અનેક બિઝનેસ માટે સુવર્ણ તક પુરી પાડશે તેવો ભવ્ય પ્રોજેકટ
સાંજ સમાચાર

રાજકોટ: 
રાજકોટના સુપ્રસિધ્ધ જેએમ-ટુ ગ્રુપ પોતાની વિશ્ર્વસનીયતા અને સુવિધાસભર આધુનિક બાંધકામ માટે છેલ્લા 25થી પણ વધુ વર્ષોથી બાંધકામ ક્ષેત્રે અવ્વલ નંબરનું સ્થાન મેળવી ચુકેલ છે.
 રાજકોટનાં સતત વિકાસ તરફ દોડી રહેલા એવા રૈયા રોડ ઉપરનાં બેસ્ટ લોકેશન ઉપર જેએમ2 ગ્રુપ દ્વારા એક આધુનિક અને મોડર્ન એલીવેશન સાથે એક શાનદાર કોન્સેપ્ટ સાથે નવો જ પ્રોજેકટ અયોધ્યા બિઝનેશ સેન્ટર, ન્યારા પેટ્રોલ પંપ સામે, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમન બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે આગામી તા.24-2-2024ને શનિવારના રોજ લોંચ કરી રહ્યા છે. જે આગામી સમયમાં રાજકોટની ઓળખ બની રહેશે આ બાબતે શંકાને કોઈ સ્થાન નથી.

 મલ્ટી સ્ટોરી આ પ્રોજેકટમાં કોર્પોરેટ બીઝનેશ કલ્ચરને ધ્યાને આધુનિક સુવિધાઓ સાથે શોરૂમ્સ અને મલ્ટી નેશનલ કંપનીઓ માટે ઓફીસીસ આ પ્રોજેકટનો મુખ્ય હાર્દ છે. તો સાથે સાથે હોટલ, રેસ્ટોરન્ટ માટે એક બિઝનેશનું મુખ્ય સ્થળ બની રહેશે.

 આશરે 15000 વાર જગ્યામાં અયોધ્યા બિજનેશ સેન્ટર કુલ 14 માળનું ઈન્ટરનેશનલ કલાસ એલીવેશન સાથે નિર્માણ પામશે. 300થી વધારે ઓફીસ અને ગ્રાઉન્ડ + ત્રણ માળમાં 20 બીગ સાઈઝ શોરૂમ, પાંચ માળ સુધી એકસેવેટર તેમજ ઓનર્સ અને વિઝીટરના વાહનનાં પાકિર્ંગનો પ્રશ્ર્ન ન રહે તે હેતુ ધ્યાને લઈને 3 માળનું વિશાળ પાર્કિંગનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. 
15થી વધુ સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટ્રેચર લીફટ પણ સામેલ છે.

આ ઉપરાંત કોન્ફરન્સ હોલ, સ્વીમીંગ પુલ, આકર્ષક રીસેન્શન એરીયા, બેન્કવેલ હોલ, ઓડીટોરીયમ, કાફેટારીયા, જીમ્નેશીયમ, વિશાળ પાર્કિંગ સાથે ગ્રીન બિલ્ડીંગ એટલે કે બહોળા પ્રમાણમાં પ્લાન્ટેશન કરવામાં આવનાર છે. 

આગામી પેઢી માટે એક બિઝનેશની ઉજજવળ તકની સાથે સાથે પોતાની રોકેલ મુડીનું સારું એવું વળતર મળી રહે તેવું ઈચ્છતા લોકો માટે આ પ્રોજેકટ સોનાની લગડી સમાન છે. વધુ માહિતી માટે સાઈટ ઉપર રૂબરૂ અથવા મો.73111 62111 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj