(દિનેશ જોશી)
કોડીનાર તા.18
કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો વિજય થતા ભાજપે ઉજયોત્સવ મનાવી ઉમેદવારોનું વિજય સરઘસ કાઢયું છે. અગાઉ 4 બેઠક બિનહરીફ થયા બાદ 24 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય થતા કોંગ્રેસનો સફાયો થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy