ભાજપના કોર્પોરેટર હર્ષાબા જાડેજાનો આજે જન્મદિવસ

Local | Jamnagar | 20 April, 2024 | 03:42 PM
સાંજ સમાચાર

જામનગર મહાનગરપાલિકાના રમત-ગમત અને સંસ્કૃતિક કમિટીના ચેરપર્સન, વોર્ડ નં.15ના કોર્પોરેટર, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રદેશ કારોબારી સભ્ય, રાજપુતાના સહિયર ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ તથા નવાનગર નેચર ક્લબના મહિલા વિંગના પ્રમુખ એવા હર્ષાબા પ્રવિણસિંહ જાડેજાનો આજરોજ જન્મદિવસ છે. તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના રાજપૂત સમાજનું નારીરત્ન ગૌરવ એવોર્ડ તથા જામનગર જિલ્લામાં નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થયા છે. તેમનો મો.નં.97273 38868 છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj