બોટાદ તાલુકાના બાબરકોટ ગામે

ખાડામાં ગાડી ફસાતા બબાલ: સાઇન બોર્ડ નથી

Local | Botad | 17 May, 2024 | 10:15 AM
સરપંચ કહે છે કે જે ગાડી ચલાવે એની જવાબદારી હોય
સાંજ સમાચાર

બોટાદ, તા. 17

બોટાદ તાલુકાના બાબરકોટ ગામ જેમાં ગટરો ખુલી મુકીને કામ કરવામાં ન આવતા ગટર ખોલ્યાનો ખાડો જેની આગળ પાછળ ચેતવણીનું બેરીયર નથી લગાવેલ જેના કારણે ગટરમાં ગાડી ફસાઇ ગઇ હતી. 

આ ગામના લોકો કહે છે કે આ એક મહિનાથી ખાડો છે સરપંચને ફોન કરવામાં આવતા કહેલ કે જે ગાડી ચલાવે એની જવાબદારી હોય, રસ્તા વચ્ચે આવો ખાડો હોય અને પાણીથી ભરેલ હોય તો ડ્રાઇવરને થોડી ખબર હોય કે આ પાણી છે કે ખાડો તો આમા જવાબદારી કોની ? ગાડીમાં નુકસાન થયું હોય તો જવાબદાર કોણ ? તેવી લોકમુખે ચર્ચા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj