મથુરામાં હેમામાલિની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બોક્સર વિજેન્દ્રસિંહ

India, Politics, Sports | 30 March, 2024 | 05:10 PM
સાંજ સમાચાર

મથુરા લોકસભા બેઠક પર ભાજપે અભિનેત્રી હેમામાલીનીને ત્રીજી વખત ટીકીટ આપી છે તેની સામે કોંગ્રેસે હવે તેના જ જેવા સેલીબ્રીટી બોક્સર વિજેન્દ્ર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.

વિજયેન્દ્રએ બોક્સીંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે અને તેમની રાજકારણમાં નવી એન્ટ્રી છે. જાટ બહુમતીવાળા આ વિસ્તારમાં ભાજપને રાષ્ટ્રીય લોકદળનો પણ સાથ મળ્યો છે અને હેમામાલીની હેટ્રીક કરવા વિશ્વાસ ધરાવે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj