જયેશ રાદડીયાનો જ્યાં વિજય થયો છે તે ઇફ્કોની ચૂંટણી બાબતે સી.આર.પાટિલે આપી પ્રતિક્રિયા

Video | 10 May, 2024 | 10:34 AM
સાંજ સમાચાર

#video જયેશ રાદડીયાનો જ્યાં વિજય થયો છે તે ઇફ્કોની ચૂંટણી બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે આપી પ્રતિક્રિયા

કોઈ પાસે એક થી વધુ હોદ્દો હોવો ન જોઈએ, સહકારી ક્ષેત્રે દરેકને મેન્ડેટ મળે તે ચૂંટણી લડે તેવી ભાજપની નીતિ રહી છે, લગભગ 350 થી વધુ ચૂંટણીઓમાંથી ભાજપ 349 માં મેન્ડેટ આધારે જીતી છે : મેન્ડેટની પ્રક્રિયા અમે સ્વીકારી છે અને તેના આધારે અમે નક્કી કરીએ છીએ #sanjsamachar #IFFCO #crpatil #jayeshradadiya

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj