સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં વેરાવળ ન.પા.દ્વારા પ્રમાણપત્ર એનાયત

Local | Veraval | 13 December, 2024 | 12:47 PM
સાંજ સમાચાર

વેરાવળ,તા.13
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવાનું આહ્વાન કરાયું છે. વોર્ડ-વાઈઝ સફાઈ સહિતના કાર્યક્રમથી નગરને સ્વચ્છ બનાવવાનો સુઘડ પ્રયત્ન થઈ રહ્યો છે. આ અંતર્ગત વિવિધ સ્પર્ધાના માધ્યમ થકી નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

સ્વચ્છતા અંતર્ગત યોજાયેલી આવી જ એક સ્પર્ધામાં સ્કિનોવા હેર લેઝર ક્લિનિકને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છ એવોર્ડ કોમ્પિટિશન અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં સ્વચ્છ હોસ્પિટલનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.હોસ્પિટલને સ્વચ્છ અને સુઘડ રાખવા બદલ સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત ડો. રવિ શામળાને વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj