રાજકોટ: હાલ ઉતરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ટોચના નેતાઓ સ્નાન કરવા જઈ રહ્યા છે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તા.3ના રોજ શાહી સ્નાન કરશે. શ્રી પટેલના આ કાર્યક્રમની માહિતી હવે જાહેર થશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ શાહી સ્નાન કરવા જવાના છે. વડાપ્રધાન શ્રી મોદી પણ જશે તે નિશ્ર્ચિત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy