કોંગ્રેસ એ વરરાજા વગરની જાન છે : પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ : ડો.ભરત બોઘરા

Video | 09 April, 2024 | 06:45 PM
સાંજ સમાચાર

#video કોંગ્રેસ એ વરરાજા વગરની જાન છે : પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ : ડો.ભરત બોઘરા

પરેશ ધાનાણીનો રાજકોટથી ચૂંટણી લડવાનો મામલો : સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાનું નિવેદન : પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ : કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે : રાજકોટનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ જાત #rajkot #sanjsamachar #bjp #congress

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj