પરાજય ભાળી ગયેલ કોંગ્રેસનાં નેતાઓ જો અને તો ની રાજનીતિ કરી રહ્યા છે : રાજુ ધ્રુવ

Video | 09 April, 2024 | 06:45 PM
સાંજ સમાચાર

#video પરાજય ભાળી ગયેલ કોંગ્રેસનાં નેતાઓ જો અને તો ની રાજનીતિ કરી રહ્યા છે : રાજુ ધ્રુવ

રાજકોટ ભાજપના સૌરાષ્ટ્ર જોન પ્રવકતા રાજુ ધ્રુવનું નિવેદન : પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે તેને લઈને રાજુ ધ્રુવનું નિવેદન : ભાજપનું દોઢ મહિના પહેલા કાર્યલય ખુલી ગયું છે : રાજકોટમાં કોંગ્રેસમાં ઉમેદવારનાં નેઠા નથી : અમે રણ મેદાનમાં છીએ કોણ કોંગ્રેસના ઉમેદવાર અમારે કાંઈ લેવા દેવા નથી - રાજુ ધ્રુવ : અહીંનો ઉમેદવાર આવે કે કોઈ પણ આવે અમારે કાંઈ લેવા દેવા નથી - રાજુ ધ્રુવ : રાજુ ધ્રુવે કહ્યું; કોઈ પણ આવે અમે પાંચ લાખ મતથી જીતીશું - રાજુ ધ્રુવ : પરાજય ભાળી ગયેલ કોંગ્રેસનાં નેતાઓ જો અને તો ની રાજનીતિ કરી રહ્યા છે - રાજુ ધ્રુવ #rajkot #sanjsamachar #bjp #congress

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj