રાજકોટ મહાનગરના ડોકટર સેલ કમીટીના સંયોજક, સહસંયોજક અને કારોબારી ટીમની નિમણુંક

Local | Rajkot | 17 April, 2024 | 03:22 PM
સાંજ સમાચાર

 રાજકોટ મહાનગર શહેરના ભાજપ સહકારીતા સેલ કમીટીના સભ્યોના નામની જાહેરાત કરી હતી.

જેમાં કારોબારી સભ્ય તરીકે ડો.એમ.કે. કોરવાડીયા-એમબીબીએસ, ડો.દેવેષ જોષી-આર્યુવેદીક, ડો. કિશોર દેવાડીયા-હોમિયોપથી, ડો.શૈલેષ વસાણી-હોમિયોપથી, ડો.મનીષ પાઠક-ફીઝીયોથેરાપી, ડો.તેજશ ત્રિવેદી-ડેન્ટીસ્ટ, ડો. હિતેષ હાપલીયા-હોમિયોપથી, ડો.ભાવેશ પરમાર-હોમિયોપથી, ડો.રિંકલ મેઘાણી-હોમિયોપથીની નિમણુંક કરવામાં આવેલ હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj