બાલાજી હનુમાનજી મહારાજને પુષ્પોનો શણગાર: મારૂતિ યજ્ઞ

Local | Rajkot | 18 May, 2024 | 03:53 PM
સાંજ સમાચાર

લક્ષ્મીનારાયણ દેવ

ટેમ્પલ બોર્ડ વડતાલ ધામ સંચાલિત વડતાલ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે રાજકોટની પાવન ધરામાં બિરાજમાન દુ:ખ ભંજન, મારુતિ નંદન શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે કળશ સાથે રંગબેરંગી પુષ્પોનો અલૌકિક અને દિવ્ય શણગાર કરાયો છે,

આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સાથે આજે મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામી, કોઠારી પૂ.મુનિવત્સલ દાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં સંગીતમય મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો જેમાં પણ બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને યજ્ઞનો લાભ લીધો હતો,  આજના શનિવારના પવિત્ર દિવસે હજારો ભકતો  મહાપ્રતાપી બાલાજી દાદાના દર્શને પધારશે અને ધન્યતાની અનુભૂતિ કરશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj