કેન્દ્રિય મંત્રી ઠાકુર-સાંસદ પૂનમબેનનું અભિવાદન કરતા ધનરાજ નથવાણી

Saurashtra | Jamnagar | 19 April, 2024 | 02:20 PM
સાંજ સમાચાર

જામનગરની મુલાકાતે આવેલ કેન્દ્ર સરકારના રમતગમત વિભાગના મંત્રી અનુરાગ ઠાકુરની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેનટ અને દ્વારકાધિશ દેવસ્થાન સમિત્તિના ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણીએ શુભેચ્છા મુલાકાત લઇ પુષ્પગુચ્છથી આવકાર્યા હતાં. આ ઉપરાંત જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડેમને જંગી સરસાઇથી વિજેતા બને તેવી શુભચ્છા આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj