(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી, તા. 18
ધોરાજીમાં આજે વહેલી સવારથી ધુમ્મસ અને ઝાકળ સાથે વિજીબીલીટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઝાકળને કારણે વાહન વ્યવહાર ભારે મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડ્યો હતો વધુ પ્રમાણ ઝાકળને ધુમ્મસ કારણે કાર નાં કાચ અને કાર પણ ભીની થઇ ગયેલી જોવા મળેલ હતી.
સવારે ધુમ્મસ અને બપોરે ગરમી મિશ્ર ઋતુ નો અનુભવ કરતા લોકો સતત ધોરાજી પંથકમાં ધુમ્મસ ઝાકળને લઈ ખેડૂતો પોતાના ઉનાળુ પાકને લઈ ચિંતામાં મુકાયા છે આ વિસ્તારમાં આજે સતત ચોથા દિવસે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy