બોટાદ જીલ્લા મઝદૂર સંઘનું જીલ્લા અધિવેશન યોજાયું

Local | Botad | 06 May, 2025 | 11:13 AM
સાંજ સમાચાર

(રીમલભાઈ બગડીયા),બોટાદ,તા.6
  ભારતિય મઝદુર સંધ સંલગ્ન+ બોટાદ જિલ્લાં મઝદુર સંધનું વર્ષ-2025નું જિલ્લાન અધિવેશન બોટાદ જીલ્લાર અધ્યભક્ષ રાજુભાઇ ડી.ડેરૈયાના અધ્યક્ષ સ્થાને રાજેન્દ્રાસિંહ ચુડાસમા (રાષ્ટ્રીય અઘ્યદક્ષ,મધ્યાાહન ભોજન યોજના સંધ)તથા સમીરભાઇ એચ.જોશી (પ્રદેશમંત્રી,ભારતીય મજદુર સંધ,ગુજરાત પ્રદેશ)ની ઉપસ્થિતતિમાં તા.04/05/25ને રવિવારના રોજ બોટાદ રેલ્વેથ સ્ટેમશન સામે,યાત્રિક ભવન ખાતે સાંજના પ-00 કલાકે યોજાયેલ. જેમાં બોટાદ નગરપાલિકા,મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી, ટેકસપીન બેરીંગ્સય વી. ક્ષેત્રના કર્મચારીઓ હાજર રહેલ.

કાર્યક્રમની શરૂઆત સમીરભાઇ જોશી ધ્વારા શ્રમિકગીતથી કરાવેલ. જીલ્લાશમંત્રી કુલદીપભાઇ ધાધલ ધ્વાકરા વર્ષ-ર0ર4 ની બોટાદ જિલ્લા્ મઝદુર સંધની કાર્યવાહીની વિગતો તેમજ ખજાનચીશ્રી ઉદયરાજ ખાચર ધ્વા રા આવક-ખર્ચના હિસાબો રજુ કરેલ.

રાજેન્દ્રરસિંહ ચુડાસમાએ ભારતીય મજદૂર સંઘ ના 70 વર્ષની ઉજવણી અંતર્ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોમાં સંનિષ્ઠ કાર્યકર્તાઓએ પદ નહિ પણ કાર્યકર તરીકે નિષ્ઠાથી કાર્ય કર્યુ જેના ફળ સ્વારૂપે ભારતીય મજદુર સંધના સ્થા પના દિવસ 23 જુલાઇ-2024ના રોજ ગુજરાતના 10000 થી વધારે ગામોમાં બીએમએસ ધ્વુજારોહણ કાર્યક્રમ થકી 16 લાખથી વઘારે ગ્રામીણજનોનો સંપર્ક અને 28 ઓગષ્ટધ થી 31 ઓગષ્ટસ-ર024 દરમ્યાથન ગુજરાતની શાળા-કોલેજોના પાંચ લાખથી વધુ વિધ્યોર્થીઓને પર્યાવરણ બચાવો અંતર્ગત પાંચ સુત્રીય સંકલ્પન લેવરાવવામાં આવેલ.

જે બંને કાર્યક્રમો વર્લ્ડ0 રેકર્ડ ઓફ ઇન્ડીંયામાં સ્થાટન પામેલ હોવાની વિગતો તેમજ વર્લ્ડ રેકોર્ડ અને જીનીયસ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે પણ ભારતીય મજદુર સંધની કાર્યશૈલીથી રાષ્ટ્ર,સમાજ અને વિશાળ માનવ જીવનને શું મળ્યું એના માપદંડોના આધારે જીનીયસ એચીવર્સ એવોર્ડનું સન્મોન તા.03/05/25 ના રોજ મળેલ હોવાની વિગતોની જાણકારી આપેલ.

વર્લ્ડષ રેકર્ડ ઓફ ઇન્ડીવયામાં સ્થાનન પામેલ આ બંને કાર્યક્રમોમાં બોટાદ જીલ્લાી ધ્વામરા થયેલ કામગીરીને અનુલક્ષીને ભારતીય મજદુર સંધના પ્રદેશમંત્રી અને બોટાદ જીલ્લાજ પ્રભારી સમીરભાઇ એચ.જોશી,જીલ્લાસ અધ્યકક્ષ રાજુભાઇ ડેરૈયા તથા જીલ્લાન મંત્રી શ્રી કુલદીપભાઇ ધાધલ ને સર્ટિફિકેટ એનાયત કરતાં જણાવેલ કે આ બન્ને કાર્યક્રમોને સફળ બનાવવા જે કોઇ કાર્યકર્તાઓએ નિષ્ઠા પૂર્વક જવાબદારી,ફરજ નિભાવી છે.

એવા ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકરોને અભિનંદન આપતા જણાવેલ કે જેની મહેનત થકી આ બંને રેકર્ડ તેમજ એવોર્ડ થી ભારતીય મજદુર સંધને જે સન્માકન મળેલ છે તે સન્માકન આવા નિષ્ઠાતવાન તમામ કર્મચારીઓનું સન્માન છે.

રાજુભાઇ ડેરૈયા ધ્વા રા વિવિધ વિભાગો, ઉધ્યોેગોના વધુને વધું કામદારોને ભારતિય મઝદુર સંધ સાથે જોડવા તેમજ આ સંગઠન મજબુત બને,રાષ્ટ્રૂહિત સાથે દેશના શ્રમિકોના હિતને લગતી કામગીરીમાં વઘારો થાય તે જવાબદારી દરેક કાર્યકરને સ્વી કારવા અપીલ કરેલ.

આ અધિવેશનમાં બોટાદ જિલ્લાવ મઝદુર સંધના વર્ષ-ર025 માટે નીચે મુજબના હોધ્દેનદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જેમાં રાજુભાઇ ડી.ડેરૈયા, જિલ્લાષ પ્રમુખ,દિલિપભાઇ વી.ખાચર, ઉપપ્રમુખ, સાજીદભાઇ એમ.જોખીયા ઉપપ્રમુખ, જયરાજભાઇ આર.રાઠોડ ઉપપ્રમુખ, ઉદયરાજ જે.ખાચર ખજાનચી, કુલદિપભાઇ ડી.ધાધલ જિલ્લાુમંત્રી, મહાવીરભાઇ ડી.ખાચર સહમંત્રી,દિક્ષીતભાઇ પી.અગ્રાવત સંગઠન મંત્રી, બાબુભાઇ વી.તલસાણીયા સભ્ય, વિઠૃલભાઇ આર.સભાડ સભ્ય, કિશોરભાઇ જે.લાલાણી સભ્ય, રોહીતભાઇ ઓધવજીભાઇ જાદવ સભ્ય, હિતેશભાઇ પી.સીંગલ સભ્યસ, રાજભાઇ જે.પરમાર સભ્યસ, દિપકભાઇ એસ.ડાભી સભ્યસ, પાયલબેન હરેશભાઇ જીડીયા મહિલા મંત્રી, ધર્મિષ્ઠાભબેન એચ.મહેતા મહિલા સહમંત્રી, રૂપલબેન પંડયા મહિલા સહમંત્રી, કનકબેન બી.સાપરા વિશેષ આમંત્રિત સભ્ય તરીકે કાર્ય કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj