એડિટીંગ ફીચર્સ આવ્યા

World, Technology | 24 February, 2024 | 11:00 AM
સાંજ સમાચાર

લંડન : WhatsApp એ મેસેજ એડિટિંગ માટે ચાર ટેક્સ્ટ ફોર્મેટિંગ ટુલ રજૂ કર્યા છે, જેમાં બુલેટ, નંબર, બ્લોક અને ઇનલાઇનનો સમાવેશ થાય છે. આ બધાનો ઉપયોગ ફક્ત થોડા શોર્ટકટ સાથે કરી શકાય છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપમાં બોલ્ડ, ઈટાલિક, સ્ટ્રાઈકથ્રુ અને મોનોસ્પેસ જેવા ટુલ પહેલાથી જ ઉપલબ્ધ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj