(તસ્વીર: વિપુલ હિરાણી) ભાવનગર તા.9
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોબાઈલ ચોરીના આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,37,000ની કિંમતના આઠ મોબાઈલ ફોન કબજે કર્યા છે.ભાવનગરની એલસીબી પોલીસે ઝડપી લીધેલા છે આરોપીઓમાં ગોવિંદ સોલંકી, ભરત મોરી , રામ ઉર્ફે ટીટી મોણપરા , બળદેવ ટાકોલિયા , અમિત સિધ્ધપુરા , ધીરુ પશ્ચિમિયા , આરીફ ઉર્ફે શાહરૂખ મકવાણા અને અલ્તાફ કુરેશી નો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy