માધવપુર(ઘેડ) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.એ.ડોડીયાનો વિદાય સમારંભ યોજાયો

Local | Porbandar | 08 May, 2025 | 11:59 AM
સાંજ સમાચાર

(આશીષ પોપટ) માધવપુર(ઘેડ) તા.8
પોરબંદર ના માધવપુર પોલીશ સ્ટેશન માં ફરજ બજાવતા પી એસ આઈ એ.એ.ડોડીયા નો વિદાય સમારંભ યોજાયો છેલ્લા 8એક મહિનાથી ફરજ બજાવતા પી એસ આઇ એ.એ.ડોડીયા ની કમલાબગ પોલિશ સ્ટેશન ખાતે બદલી થતા માધવપુર પોલીસ સ્ટેશન ના પી આઇ ઠાકરિયા અને સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવા માં આવ્યો હતો.

માધવપુર ખાતે પી એસ આઈ ડોડીયા એ નીડર બની પોતાની ફરજ નિભાવી હતી માધવપુર પોલિશ સ્ટેશન નીચે આવતા તમામ ગામો માં પોતાની ફરજ નિષ્પક્ષ ની ભાવતા પી.એસ આઈ ડોડીયા ને ઘેડ ના ગામો ના  લોકો દ્વારા પણ બિરદાવ્યા માં આવ્યા છે. સરળ સ્વભાવ ધરાવતા પી એસ આઈ એ.એ.ડોડીયા નો ભવ્ય વિદાય સમારમભ માધવપુર ના નવનયુક્ત પી આઈ .ઠાકરિયા તથા પોલિશ સ્ટાફ દ્વારા યોકાયો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj