સાઉદી અરેબિયામાં પ્રથમવાર સ્વીમવીયર ફેશન શો

World | 18 May, 2024 | 12:13 PM
સાંજ સમાચાર

રૂઢીચુસ્ત ગણાતા સાઉદી અરેબિયામાં પ્રથમ વખત સ્વીમવીયર ફેશન શો યોજવામાં આવ્યો હતો. એક આલીશાન રીસોર્ટમાં આ યોજાયેલા ફેશન શોમાં સ્વીમશુટ પહેરેલી યુવતીઓ રેમ્પ પર ઉતરી હતી.

રીયલ એસ્ટેટ કંપની રેડ-સી ગ્લોબલનો આ રીસોર્ટ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાનનો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj