સૌપ્રથમવાર આબુમાં એકસાથે 6 રીંછ દેખાયાં, શક્તિપીઠ પર દર્શન કરવા આવનારા ભક્તે ઉતાર્યો વીડિયો

India | 18 May, 2024 | 03:35 PM
સાંજ સમાચાર

ઈતિહાસમાં સૌપ્રથમવાર માઉન્ટ આબુ ખાતે એક સાથે 6 રીંછ લટાર મારતાં જોવા મળ્યા હતા, જેનો શક્તિપીઠ પર દર્શન કરવા આવનાર એક ભક્તે વીડિયો ઉતાર્યો હતો.

આ વિસ્તારમાં બે-ત્રણ દિવસે અમુક રીંછ નજરે પડતા હોય છે. ત્યારે એકસાથે છ રીંછ ભાગ્યે જ જોવા મળતા હોય છે. ત્યારે રીંછ દેખાતા વન વિભાગને જાણ કરાઇ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj