ધોરાજીની તેલી હોસ્પિટલ ખાતે રવિવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

Local | Dhoraji | 09 May, 2025 | 11:50 AM
સાંજ સમાચાર

(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા)  ધોરાજી, તા. 9

 ધોરાજીની તેલી હોસ્પિટલ ખાતે 11-5ને રવિવાર સવારે 10 થી 1 હરસ,મસા,સારણ ગાંઠ, એપેન્ડિકસ, પથરી, કિડનીમાં પથરી, ગેંગરીન, રસોળીની ગાંઠ સહિતના રોગોનું સચોટ નિદાન કરી દેવામાં આવસે અને જરૂરિયાત મંદ દર્દી ને ઓપરેશન ફ્રી કરી દેવામાં આવશે. 

આ કેમ્પ માં લાભ લેવા દર્દીએ મો. નં. 8980223195 પર નામ નોંધાવવા જણાવાયું છે. આમ આ કેમ્પ માં ડો જે. એચ. પંડ્યા, ડો ગૌરવ સોલંકી પોતાની માનદ સેવા આપશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj