શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી : પરષોત્તમ રૂપાલાએ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું

Video | 10 April, 2024 | 06:52 PM
સાંજ સમાચાર

#video શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી : પરષોત્તમ રૂપાલાએ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું...જુઓ વિડિઓ...

શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરાઈ : જંકશનમાં આવેલ સિંધી સમાજનાં આસ્થાનું કેન્દ્ર સંત બાબા ટહેલીયારામ સાહેબ મંદિરથી ભવ્ય રેલીનું આયોજન : લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા પણ રહ્યા ઉપસ્થિત : રૂપાલાએ સિંધી સમાજના મંદિરમાં કર્યા દર્શન : બાઈક રેલીનું કરાવ્યું પ્રસ્થાન #sanjsamachar #rajkot #chetichand

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj