વિશ્વ રેડક્રોસ દિન માધવપુર (ઘેડ) ગામે આવી પહોંચેલ આરોગ્ય રથનું સ્વાગત કરાયું હતું તાલુકા બ્રાંચ મેનેજર હસમુખરાય પુરોહિત, સેક્રેટરી કિશોરભાઇ મહેતા, ટ્રેઝરર જયભાઇ પુરોહિત, મંદિરના ટ્રસ્ટી જનકભાઇ, માજી સરપંચ રાજેશભાઇ આયુર્વેદાચાર્ય વિજયભાઇ, ટ્રેનર ટી.એન.ઠાકર, હોમગાર્ડઝ કમાન્ડર સુનીલભાઇ કાનાબાર, જુમાભાઇ લખપતી, કે.પી.મહેતા ઉપસ્થિત રહી સ્વાગત કર્યુ હતું.
(તસ્વીર : કેશુભાઇ માવદીયા - માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy