હિન્દી ફિલ્મી ગીતોની અંતાક્ષરી સ્પર્ધા

Local | Rajkot | 28 February, 2024 | 04:16 PM
સાંજ સમાચાર

પુતળીબા ઉદ્યોગ મંદિર,

ગીતા મંદિર સામે રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી અંતર્ગત તારીખ 09/03/2024 શનિવારનાં રોજ બપોરે 3:00 થી 5:00 બહેનો માટે ઓપન રાજકોટ હિન્દી ફિલ્મી ગીતોની અંતાક્ષરી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક ટીમમાં બે બહેનો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઈચ્છુકે રજીસ્ટ્રેશન માટે કાર્યાલયનો સંપર્ક સવારે 11:00 થી 5:00 દરમ્યાન કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj