માત્ર ભારત જ નહી, યુરોપિયન દેશોમાં પણ અગ્નિને પવિત્ર માધ્યમ ગણવામાં આવ્યું છે.જેમ આપણે ત્યાં કોઈકની નજર ઉતારવા માટે છાણાં પ્રગટાવેલો અગ્નિ શરીરની ફરતે ફેરવવામાં આવે છે. એવું જ કંઈક સ્પેનમાં ઘોડાઓ સાથે કરવામાં આવે છે. સેન્ટ એન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy