હૈદરી એજયુ. ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદી યોજાઈ

Local | Rajkot | 22 May, 2024 | 03:21 PM
34 દુલ્હા-દુલ્હનો નિકાહના પવિત્ર બંધનથી જોડાયા
સાંજ સમાચાર

રાજકોટ તા.22
હૈદરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા હૈદરી સોશ્યલ ગ્રુપ દ્વારા શહેરના વોર્ડ નં.15માં દૂધસાગર માર્ગ, હૈદરી ચોક દ્વારા સમૂહ શાદી યોજાઈ હતી.
કોર્પોરેટર મકબુલભાઈ દાવદાણી અને તેમની ટીમની રાહબરી હેઠળ યોજાયેલ આ સમુહ યાદીમાં 35 દુલ્હા-દુલ્હનો નિકાહના પવિત્ર બંધનથી જોડાયા હતા.
આ ચોથી સમૂહ શાદીના કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં.15ના કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, મુકતારભાઈ દાઉદાણી, ઈર્શાદભાઈ લાસારી, મોહમદઅલીભાઈ યાનિયા, રમજાનભાઈ રાઉમા, જુબેરભાઈ દસાડીયા, દિલાવરભાઈ ઉઠમણા, વસીમભાઈ મલેક, વસીમભાઈ સમા, અમીનભાઈ લિંગડીયા, મુબારક જુણેજા, આરીફભાઈ પઠાણ, સબીરખાન ઈંગલવાળા, શાહમદાર શોયબ શાહ, અબ્બાસભાઈ ઈંગલવાળા, ફેજલબાપુ કાદરી, ફિરોજભાઈ શર્મીલી, અફઝલભાઈ પલેજા, અમઝદભાઈ બ્લોચ, બોદુભાઈ બ્લોચ, ગફારભાઈ હાલા, ઈમરાનભાઈ ડોડીયા, ઈમરાનભાઈ સમા, શહેઝાદહુસેન કાઝી, ઈમ્તિયાઝભાઈ સેતા, મહેબુબભાઈ દલવાડી, કુતુબુદીન લાખાણી, સલીમભાઈ દધોરીયા, નુરાભાઈ અમીતભાઈ મુલતાની, અલીભાઈ, જાવેદભાઈ મલેક, અલીભાઈ ચાનિયા, સબીર હુસેન દાઉદાણી, જીલાની રાઉમા, ફિરોજ કયડા, કાદરભાઈ રાઉમા, ઈરફાનભાઈ સુમરા, અકબરભાઈ પતાણી, હુસેનભાઈ મોદી, સુમાભાઈ સુમરા, શાહરૂખ ભટ્ટી વગેરે કાર્યકરો-આગેવાનો, સમાજના યુવાનો, સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj