ઘાટકોપર-પારસધામમાં પૂ. નમ્રમુનિ મ.ના દર્શનનો લાભ લેતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

India | Rajkot | 12 April, 2024 | 04:35 PM
સાંજ સમાચાર

તા.11ના

ગુરૂવારને કેન્દ્રિયમંત્રી પિયુષભાઈ ગોયલએ પારસધામમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. આ અવસરે ઝાલાવાડ ટ્રસ્ટના સી. વી. શાહ અને પારસધામના પ્રમુખ પરેશભાઈ શાહ, મૂલરાજભાઈ છેડા આદિની ઉપસ્થિતિમાં ઘાટકોપરના એમ.એલ.એ. પરાગભાઈ શાહે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

પિયુષભાઈ એ લુક એન્ડ લર્નના દીદીઓ એ લાવેલ 1008 અખંડ આયંબિલના તપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીના પારણા અર્થેના કળશમાં સાકર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ અનુમોદના અવસરમાં તેમની સાથે વિનોદભાઈ શેલાર પણ જોડાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj