ટેસ્લાની કાર ઉપરાંત સેટેલાઇટ ઇન્ટરનેટ પણ લાવશે એલન મસ્ક

World | 13 April, 2024 | 03:10 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.13
આગામી તા.22ના રોજ ભારતની મુલાકાતે આવી રહેલા ટેસ્લાના વડા એલન મસ્ક દેશમાં ઇન્ટરનેટ ક્ષેત્રે પણ ક્રાંતિ જેવી વ્યવસ્થા સ્થાપવા માગશે તેમની કંપની સ્ટારલીંક સેટેલાઇટ મારફત ઇન્ટરનેટ સુવિધા આપશે જે સુપર ફાસ્ટ હશે અને ફાઇવ-જી કરતાં પણ તે વધુ ઝડપ ધરાવતી હશે.

એલન મસ્ક ભારતમાં ટેસ્લાની ઇ-કાર બનાવવાનો પ્લાન્ટ સ્થાપવા આવી રહ્યા છે તે આગામી પાંચ વર્ષ સુધી વિદેશમાં ટેસ્લાની ફેક્ટરીમાં તૈયાર થયેલી ઇ-કાર ભારતમાં વહેંચશે તેની સાથે સાથે સ્ટારલીંક સેટેલાઇટ નેટવર્કને પણ તે ભારતમાં લાવશે.

દેશમાં 92 કરોડ બ્રાડબેન્ડ સબક્રાઇબર માટે હાલ મોબાઇલ કંપનીઓ ટાવર મારફત ઇન્ટરનેટ આપે છે તેના બદલે સેટેલાઇટ ઇન્ટરનેટ સુવિધા મળશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj