100 વર્ષની સેવામાં નવા સોપાનનો આધુનિક ઉમેરો

આવતીકાલે ગોડા એન્ડ કંપનીની નવી ઓફિસનું ઉદ્ઘાટન

Local | Rajkot | 18 May, 2024 | 04:03 PM
♦રાષ્ટ્ર સંત ગુરૂદેવશ્રી પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના આર્શિવાદથી સિનિયર એડવોકેટ વિરેશ પી. ગોડા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી.ગોડા પ્રગતિના નવા સોપાન સર કરશે
સાંજ સમાચાર

♦‘સાંજ સમાચાર’કોર્પોરેટ હાઉસની મુલાકાતે આવેલા ગોડા પરિવારના સભ્યોએ ‘સાંજ સમાચાર’ના યુવા એક્ઝિક્યુટિવશ્રી કરણભાઈ શાહને સપ્રેમ આમંત્રણ પાઠવ્યું હતું.

(પંકજ શીશાંગીયા ) રાજકોટ,તા.18
સીનીયર એડવોકેટ વિરેશ પી. ગોડા તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી. ગોડા ની નવી ઓફીસનો આવતીકાલથી પ્રારંભ થવાનોે છે.આશરે 90 વર્ષ વકીલાતના વ્યવસાય ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસ તેમજ છેલ્લા 35 વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસ ક્ષેત્રે કાર્યરત એચ.પી. ગોડા એન્ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ) ની નવી અદ્યતન ટેક્નોલોજી, સુવિધા સાથેની ઓફીસનો આવતીકાલે તા.19/05/2024 ના રોજ સવારે 9-30 વાગ્યોના શુભ મુહૂર્તે જૈન સમાજના રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના આશીર્વાદ સાથે ઓફીસ નં. 801, 802 અને 803, સ્પેસ ઓડીસી-8 મો માળ, 150 ફુટ રીંગ રોડ, કે.કે.વી. હોલ બાજુમાં, રાજકોટ ખાતે શુભારંભ થશે.

સીનીયર એડવોકેટ વિરેશ પી.ગોડાની કારકિર્દી રાજકોટના નામાંકીત એડવોકેટ મુગટલાલ ઓ. વોરા-બેરીસ્ટર સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-1990 થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ સીવીલ, ક્રિમીનલ, રેવન્યુ તેમજ કોર્પોરેટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને એડવોકેટ તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેમજ તેમની સાથે તેમના પુત્રો મીં સાગર વિરેશ ગોડા,  ભવ્ય ચંદ્રેશ ગોડા પણ આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર ગુરૂદેવની અસીમ કૃપાથી અદ્યતન ઓફીસ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયેલ હોઈ તેમના મો. 9924318180, તથા 9825464949 ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી.ગોડાની કારકિર્દીની શરૂઆત મુંબઈ મુકામે કરેલ અને ત્યારબાદ તેઓ રાજકોટના નામાંકીત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ-અરવિંદભાઈ મણીયાર એન્ડ કું. સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-1990 થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ ઈન્કમટેક્સ, ઓડીટ, સબસીડી, લોન પ્રોજેકટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારી એવી નામના મેળવેલ છે.

તેમજ તેમની સાથે તેમના પુત્ર મી આકાશ હરેનભાઈ ગોડા, તથા તેમના પુત્રવધુ એડવોકેટ હેત્વી આકાશ ગોડા આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર ગુરૂદેવની અસીમ કૃપાથી અદ્યતન ઓફીસ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયેલ હોઈ તેમના મો.9998583336 ઉપ2 શુભેચ્છાઓ વરસી રહી છે.)
તથા પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસ અને એચ.પી. ગોડા એન્ડ કંપની (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્)ની બ્રાંચ ઓફીસ અમદાવાદ અને ગોંડલ મુકામે કાર્યરત છે.

અમારી નવી ઓફીસના શુભ ઉદ્ઘાટન પ્રસંગે સ્નેહીજનો, એડવોકેટ મિત્રોને પધારવા એડવોકેટ વિરેશ પી. ગોડા (મો.9825074949) તથા હરેનભાઈ પી. ગોડા (મો. 9825215330)એ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે એડવોકેટસ વિભાગમાંમ વિરેશ ગોડા, સાગર ગોડા, ભવ્ય ગોડા સેવા આપે છે. જયારે ચાર્ટર્ડ એકાઉન્ટ વિભાગ હરેન ગોડા,આકાશ ગોડા, હેતવી ગોડા સેવા આપે છે.

સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી. ગોડા
સીનીયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી.ગોડાની કારકિર્દીની શરૂઆત મુંબઈ મુકામે કરેલ અને ત્યારબાદ તેઓ રાજકોટના નામાંકીત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ-અરવિંદભાઈ મણીયાર એન્ડ ફાં. સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોંડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-1990 થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ ઈન્કમટેકસ, ઓડીટ, સબસીડી, લોન પ્રોજેકટ વિગેરે પ્રેકટીસ કરે છે. તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેમજ તેમની સાથે તેમના પુત્ર આકાશ હરેનભાઈ ગોડા, તથા તેમના પુત્રવધુ એડવોકેટ હેત્વી આકાશ ગોડા આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર ગુરૂદેવની અસીમ કૃપાથી અદ્યતન ઓફીસ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયેલ છે.

સીનીયર એડવોકેટ 
વિરેશ પી. ગોડા

સીનીયર એડવોકેટ વિરેશ પી.ગોડાની કારકિર્દી રાજકોટના નામાંકિત એડવોકેટ શ્રી મુગટલાલ ઓ. વોરા-બેરીસ્ટર સાથે જુનીયર તરીકે ચાલુ કરેલ. પ્રથમ તેઓ ગોડલ મુકામે પ્રેકટીસ કરતા હતા અને વર્ષ-1990 થી રાજકોટ મુકામે સ્થાઈ થઈ સીવીલ, ક્રિમીનલ, રેવન્યુ તેમજ કોર્પોરેટ વિગેરે પ્રેકટીસ કરે છે. 
તેમજ ઘણી બધી બેંકોમાં, કોર્પોરેટ બોડીમાં પોતાની આગવી સૂઝથી સેવા આપી રહેલ છે. અને એડવોકેટ તરીકે સારી એવી નામના મેળવેલ છે. તેમજ તેમની સાથે તેમના પુત્રો સાગર વિરેશ ગોડા, ભવ્ય ચંદ્રેશ ગોડા પણ આ પ્રોફેશનમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને તેમના ઉપર ગુરૂદેવની અસીમ કૃપાથી અદ્યતન ઓફીસ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયેલ છે.તથા પી.જે.ગોડા એન્ડ કંપની એડવોકેટસની બ્રાંચ ઓફીસ અમદાવાદ અને ગોંડલ મુકામે કાર્યરત
અમારી નવી ઓફીસના શુભ ઉદ્ઘાટન પ્રસંગે સ્નેહીજનો, એડવોકેટ મિત્રોને પધારવા એડવોકેટ વિરેશ પી. ગોડા (મો.9825074949) એ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

♦92 વર્ષીય માતૃશ્રી લિલમબેન ગોડાના હસ્તે ઓફિસનું ઉદઘાટન

♦આજના જમાનામાં પણ 15 સભ્યોનો પરિવાર પાંચમી પેઢીના લોકો એક જ છત નીચે રહી, એક રસોડે સંયુક્ત કુટુંબમાં રહે છે

રાજકોટ તા.18
હાલના યુગમાં બે પુત્રો હોય તો પણ અલગ-અલગ થઈ રહે છે. ભારતીય પરંપરામાં સંયુક્ત કુટુંબનું અનેરુ મહત્વ છે. પરંપરા જાળવી રાખનાર પરિવારો આજે પણ એક મત નીચે રહી કુટુંબની પ્રગતિનો આધાર બનતા હોય છે. ગોડા પરિવારના 100 વર્ષના ઈતિહાસમાં આજે પણ પાંચમી પેઢીના 15 લોકો એક જ છત નીચે રહે છે અને એક જ રસોડે બધા જમે છે. આવતીકાલે ગોડા પરિવારના એડવોકેટસ અને સીએની નવી ઓફિસનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ધર્મસંસ્કાર થકી પરંપરાનું જતન કરતા પરિવારજનો ઘરના વડીલ એવા માતુશ્રી લિલમબેન નગીનદાસ ગોડાના હસ્તે નવી ઓફિસનું ઉદઘાટન કરશે.

♦સંભવત: એક માત્ર ઓફિસ જયાં બધી સેવા એક જ સ્થળે મળે છે

ગોડા એન્ડ કંપનીની ઓફિસ સંભવત: એક માત્ર એવી ઓફિસ છે જયાં તમામ સેવા એક જ સ્થળેથી મળે છે. અહીં ક્રિમીનલ, રેવન્યુ, સિવિલ, કોર્પોરેટ, બેંકીંગ, આઈટી, લોંગ પ્રોજેકટ સર્વિસ, એરક્ધડીશન મર્જર એકાઉન્ટીંગ સહિત તમામ કાયદાકીય સેવા અત્રે અસીલોને એક જ ઓફીસ હેઠળ મળી રહે છે.

♦પાંચ શહેરોમાં ઓફિસ

પી.જે.ગોડા એન્ડ કંપની તથા એચ.પી.ગોડા એન્ડ કંપનીની પાંચ શહેરોમાં ઓફીસ છે. જેમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટમાં અગાઉ ધનરજની કોમ્પ્લેક્ષમાં ઓફીસ હતી. જે હવે નવી ઓફિસનું આવતીકાલે રાજકોટમાં ઉદઘાટન છે. ઉપરાંત મોરબી, ભુજ અને અમદાવાદ ખાતે પણ ઓફીસ છે. આમ મોટો અસીલ વર્ગ 100 વર્ષથી આ પેઢીમાં વિશ્વાસ ધરાવે છે.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj