ચરણસિંહ માટે અપમાનીત વલણ: કોંગ્રેસને આડે હાથે લેતા જયંત ચૌધરી

India, Politics | 10 February, 2024 | 05:37 PM
પ્રથમ વખત રાષ્ટ્રીય લોકદળ નેતા શાસક પાટલી પર બેઠા: નવા સંબંધની શરૂઆત
સાંજ સમાચાર

નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ હવે એનડીએ સાથે જોડાવશે તે નિશ્ર્ચિત સંકેત આપતા આ પક્ષના વડા જયંત ચૌધરી પ્રથમ વખત વિપક્ષ નહી શાસક પક્ષની પાટલી પર બેઠા હતા. તેઓએ ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપવાનો નિર્ણય ખૂબજ મોટો ગણાયો હતો.

આ નિર્ણય મારા પરિવાર પુરતો નહી પણ તમામ ખેડુતો માટે આવકાર્ય છે. તેઓએ કોંગ્રેસ પર નિશાન ટાંકતા કહ્યું કે આ સદનમાં ચૌધરી ચરણસિંહ પ્રત્યે અપમાનીત શબ્દોનો ઉપયોગ થયો તેનાથી હું સ્તબ્ધ છું.

આ પ્રકારના વ્યક્તિત્વના સન્માનને રાજકીય ચશ્માથી જોવામાં આવી રહ્યું છે અને તેને રાજકીય ગઠબંધન સાથે જોડવામાં આવે છે. આ લોકો ચૌધરી ચરણસિંહને આ સન્માનને ચુંટણી જીતવા હારવા સાથે જોડી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj