વસઇ ગામેથી મળેલ રાષ્ટ્રિય પક્ષી મોરનું મોત સનસ્ટ્રોકને લીધે થયાનું ખુલ્યું

Local | Jamnagar | 25 May, 2024 | 02:39 PM
સાંજ સમાચાર

જામનગર તા.25: જામનગર નજીકના વસઈ ગામે  તા.ર4ની સવારે મળી આવેલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને સંભાળીને વન વિભાગ દ્વારા તેના મૃત્યુનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યા બાદ મોરનું મૃત્યુ ડિહાઈડ્રેશન અથવા સન- સ્ટ્રોક (તડકા)થી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. છે. ઉડતો  મોર સીધો ધરતી પર પટકાયો હોવાથી તેને ડોકમાં ડોકમાં ઈજા પણ થવા પામી હોવાનું સામે આવે છે.

જામનગર-ખંભાળીયા હાઈ-વે ઉપર શહેરથી 10 કીલોમીટર દુર આવેલા વસઈ ગામે મોરનો મૃતદેહ મળી આવતા વન વિભાગે આ શેડ્યુઅલ-1ના એવા રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહનો કબ્જો લઈને તેનું પશુપાલન વિભાગના ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમ કરાવીને બાદમાં ગાઈડલાઈન મુજબ મોરના મૃતદેહની અંતિમ વિધિ કરી હતી.

મૃત્યુના પ્રાથમિકબારણામાં ચોરનું સનસ્ટ્રોક કે ડિહાઈડ્રેશનથી મૃત્યુ થતી શકયતા ડોક્ટરોએ વ્યકત કરી છે. વાવના દિવસોમાં વઘુ પક્ષીઓને પણ ચાવવીઓની જેમ ભારે તાડકાથી બચવા પીવાના પાણીની ભોજનની, છાંયડાની જરૂર પડી રહી છે. તેવામાં રાષ્ટ્રીય પક્ષીનું ઋતુના પ્રકોપના કારણે મૃત્યુ થવાનું નોંધાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj