ઝાલાવાડમાં કાળઝાળ ગરમીમાં કેન્ડી આરોગી રાહત મેળવતા કપિરાજ!

Saurashtra | Surendaranagar | 20 May, 2024 | 11:44 AM
રણમાં પારો 47 ડિગ્રી ઉપર પહોંચી ગયો : પશુધન પણ અકળાઈ ઉઠયું
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.20
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ જ્યારે ગરમી એ હાહાકાર સર્જ્યો છે ત્યારે હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ ગરમીનો એકાદ પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા પણ હીટ વેવ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સામાન્ય જ્ઞાન જીવન પણ શહેરનું ખોરવાઈ ગયું છે.

ત્યારે ગઈકાલે રણનો પારો 47 ડિગ્રી ઉપર પણ પહોંચી ગયો હતો ત્યારે રણમાં આગરીયાઓ પણ ગરમીથી અકળાય ઊઠ્યા હતા અને ઝાલાવાડમાં ગરમી એ હાહાકાર સર્જ્યો હતો તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ શહેરના રોડ રસ્તાઓ પણ સૂમસામ બન્યા હતા તેવા સમયે પશુધન પણ અકળાય ઉઠ્યું હતું.

ત્યારે જિલ્લાના એક ગામમાં શેકાઈ રહેલા કપિરાજે પણ કેન્ડી ની મોજ માણી હતી ત્યારે તે કેમેરામાં કેક થઈ ગયા હતા અને ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ રીતે ઝાલાવાડમાં ગરમીયા હાહાકાર સર્જ્યો છે જેના કારણે માનવી અને પશુધન ભારે અકળાયું થયું હોવાનું સાબિત થઈ રહ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj