33 વર્ષના કરૂણ નાયરે રણજી ટ્રોફી 2024-25માં 16 ઇનિંગ્સમાં ચાર સેન્ચુરી અને બે ફિફટીની મદદથી 863 રન બનાવ્યા હતા. વિજય હઝારે ટ્રોફી 2024-25માં તેણે આઠ ઈનિંગ્સમાં 779 રન અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં છ ઈનિંગ્સમાં 255 રન ફટકારીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે.
ભારત માટે ટેસ્ટ-ક્રિકેટમાં છ મેચની સાત ઇનિંગ્સમાં એક ત્રિપલ સેન્ચુરી સહિત 374 રન ફટકારનાર નાયર છેલ્લે માર્ચ 2017માં ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy