પ્રોહિબીશનના ગુન્હામાં ઝડપાયેલા ઈસમને પાસાતળે અટકાયત કરીને જેલહવાલે કરતી કોટડાસાંગાણી પોલીસ

Crime | Rajkot | 15 April, 2024 | 11:08 AM
સાંજ સમાચાર

કોટડાસાંગાણી,તા.15 કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામે રહેતો અને અવારનવાર ઇગ્લીશ દારુના કેશોમા પકડાયેલ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા સ/ઓ નીર્મળસિંહ ઉર્ફે નીરૂભા જાડેજા જાતે ક્ષત્રીય ઉ.વ.42 રહે. માણેકવાડા તા.કોટડા સાંગણી જી.રાજકોટ વાળાની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા સારુ મજકુર વીરૂધ્ધ પાસાના કાયદા હેઠળ દરખ તૈયાર કરી શ્રી જીલ્લા મેજી. સા. રાજકોટની કચેરી તરફ મોકલી આપતા પ્રભવ જોષી સાહેબ કલેકટર જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટનાઓ મજકુર ઇસમને અટકાયતમાં લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા જયપાલસિંહ રાઠૌડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય તથા કે.જી.ઝાલા સાહેબ ના.પો.અ ગોંડલનાઓની તેમજ વી.વી.ઓડેદરા સાહેબ પો.ઇન્સ. એલ.સી.બી. આર.આર.નાઓની સુચના અને માર્ગ દર્શન હેઠળ કોટડા સાંગાણી પો.સ્ટે. પોલીસ સબ ઇન્સ. આઇ.ડી.જાડેજા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા આ પાસા- હુકમની બજવણી કરી મજકુર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj