પોહીબીશનના ગુન્હામાં પકડાયેલા ઈસમને પાસા હેઠળ જેલહવાલે કરતી કોટડાસાંગાણી પોલીસ

Crime | Rajkot | 15 April, 2024 | 10:58 AM
સાંજ સમાચાર

કોટડાસાંગાણી,તા.15 કોટડા સાંગાણી તાલુકાના મુળ હડમતાળા તા.કોટડા સાંગાણી હાલ ગોંડલ ગામે રહેતો અને અવારનવાર ઈંગ્લિશ દારુના કેશોમા પકડાયેલ દિવ્યરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજા જાતે ક્ષત્રીય ઉ.વ.34 રહે. હાલ ગોંડલ ગુરુ બગીચાની સામે તા.ગોંડલ મુળ હડમતાળા તા.કોટડા સાંગાણી જી.રાજકોટ વાળાની ગેરકાયદેસરની પ્રવુતી અકુંસ લેવા સારુ મજકુર વીરૂધ્ધ પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.સા.રાજકોટની કચેરી મોકલી આપતા પ્રભવ જોષી સાહેબ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટનાઓ મજકુર ઇસમ અટકાયતમા લઇ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા જયપાલસિંહ રાઠોડ સાહેબ પોલ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય તથા કે.જી.ઝાલા સાહેબ ના.પો.અધિ. ગોંડલનાઓની તેમજ વી.વી.ઓડેદરા સા પો.ઇન્સ. એલ.સી.બી. આર.આર.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કોટડા સાંગાણી પો.સ્ટે. પોલીસ સબ ઇ આઇ.ડી.જાડેજા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા આ પાસાની હુકમની બજવણી કરી મજકુર ઇસમને પાસા હે અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj