બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇનનો પ્રારંભ

Local | Jamnagar | 26 February, 2024 | 03:40 PM
સાંજ સમાચાર

જામનગર તા.26:
જામનગર જીલ્લામાં આગામી માર્ચ 2024 બોર્ડ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે એક માર્ગદર્શક હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોના નિરાકરણ  કે કોઈપણ માર્ગદર્શન માટે સર્વ સમાજ માટે શ્રી રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા એક હેલ્પલાઇન શરૂ કરેલ છે 

જેમાં વિષય મુજબ માર્ગદર્શન માટે શિક્ષકોનો સંપર્ક કરવાથી બોર્ડની પરીક્ષાનું વહીવટી તેમજ તમામ પ્રકારનું માર્ગદર્શન આપશે.જેમાં ટે પ્રશાંત વ્યાસ 9998711516,ચિંતામુક્ત પરીક્ષા આપવા માટે ઇમરજન્સી મેડિકલ ગાઈન્ડલાન્સ મા ડો.વિપુલ વ્યાસ 9428198091 તેમજ એસ.એસ.સી બોર્ડના પરિક્ષાર્થીઓના વિષયલક્ષી માર્ગદર્શનમાં અંગ્રેજી વિષય માટે જલ્પાબેન વ્યાસ 8160418014, હિતેશ દવે 8980915891, અને ગણિત/વિજ્ઞાન વિષય માટે મેહુલ પુંજાણી 960125909, નિમિષ ધ્રુવ 9426259153,ગણિત માટે અલ્પેશ ત્રિવેદી 9427774484, વિજ્ઞાન માટે પિયુષ  9998711516 અને સૌરભ 8160098133  માર્ગદર્શન આપશે.

તેમજ સામાજિક વિજ્ઞાન માટે હિમાંશુ ભટ્ટ માટે 9925085188,રાજ પરમાર 9737809627 અને સંસ્કૃતના વિષય માટે અમરીશ જોશી  9824732384. અને મેઘનાબેન ત્રિવેદી 7567265235  માર્ગદર્શન આપશે. તેમજ એચ.એસ.સી સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ ગણિતના વિષય માટે ભાવેશ ત્રિવેદી 94087 49501, ફ્રીઝીસ્ટિસના વિષય માટે  જયેશ 8141521052, કેમિસ્ટ્રી વિષય માટે જય  ભોગાયતા 9925463399,  ચિંતન પટેલ 7874588996,બાયોલીજીક માટે રોનક 9265636234, એસ.પી.ભટ્ટ 94262 43500 અંગ્રેજી વિષય માટે જલ્પાબેન વ્યાસ 8160418014, હિતેષ દવે 8980915891,હાર્દિક ભાટિયા 9998061261,સંસ્કૃત  માટે મેઘનાબેન ત્રિવેદી 7567265235, વાણિજ્યવ્યવસ્થા/એસ.પી એકાઉન્ટ આંકડાશાસ્ત્ર/ સ્ટેટ  માટેકઅલ્પેશ ત્રિવેદી 9427774484,ઉષાબેન પરમાર 9925553160, રાજ પરમાર  9737809627  વિષય પ્રમાણે પરિક્ષાર્થીઓ જરૂર મુજબ ઓનલાઇન/વોટ્સઅપ દ્વારા માર્ગદર્શન મેળવી શકાશે.પ્રથમ વોટ્સઅપ દ્વારા માર્ગદર્શન મેળવવું.ટાઈમ આપવા માં આવે ત્યારે કોલ કરવા શ્રી રણજીતનગર બ્રહ્મ સમાજ દ્રારા અનુરોધ કરવા આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj