વડાપ્રધાન મોદીને ‘સુદર્શન સેતુ’ની પ્રતિકૃતી અર્પણ કરતા સાંસદ રમેશભાઈ ધડૂક

Saurashtra | Rajkot | 26 February, 2024 | 12:28 PM
સાંજ સમાચાર

દેશના પ્રધાનમંત્રી

નરેન્દ્રભાઈ મોદીને ‘સુદર્શન સેતુ’ની પ્રતિકૃતી અર્પણ કરતા પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડૂક તસ્વીરમાં નજરે પડે છે આ પ્રસંગે રમેશભાઈ ધડૂકે બાંધણીનો ખેસ ચાંદીની ફ્રેમ આપી પ્રધાનમંત્રીનું અભીવાદન કરેલ હતું.

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj