માધવપુર (ઘેડ) ગામે મેળાના ચોગાનમાં માટી નખાતા ચોમાસામાં પાણી ભરાય તેવી ભીતી

Local | Porbandar | 02 April, 2024 | 11:31 AM
ચોબારી વિસ્તારમાં દલિતોના મકાનોને નુકશાનીની સંભાવના
સાંજ સમાચાર

(કેશુભાઈ માવદીયા)
માધવપુર તા.2

 

 માધવપુર (ઘેડ) ગામે મેળાનાં ચોગાનમાં માર્ગ બનાવવા માટે માટી-મેટલથી પુરાણ થતા ચોમાસાની ઋતુમાં આ સ્થળેથી પાણીનો નિકાલ થતો હોય જે બંધ થતા દલિતવાસમાં પાણી ભરવાની સંભાવના સાથે માર્ગ ઉંચો નહીં લેવા માંગ ઉઠી છે.

 માધવપુર ઘેડ ગામે મેળાના ચોગાનમાં દિવસ-રાત ટ્રેકટરો મારફત રેતી, માટી, મેટલ, પાથરવામાં આવી રહી છે અને રોડ પુલ જેવો ઉંચો બનાવતા ચોમાસાની ઋતુમાં પાણીનો ભરાવો થતા દલિતવાસમાં પાણીનો ભરાવો થતા મકાનો-મીલ્કતોને નુકશાની થવાની સંભાવના છે. ગ્રામ પંચાયતના સતાધીશો તાકીદે પુરાણ અટકાવે તેવી માંગણી ઉઠી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj