પૂના એરપોર્ટમાં મોટી દુર્ઘટના ટળી: લેન્ડ થયેલ વિમાન ટગ ટ્રેક્ટર સાથે અથડાયું

India | 17 May, 2024 | 05:20 PM
વિમાનને નુકશાન: 180 મુસાફરોનો ચમત્કારી બચાવ
સાંજ સમાચાર

પુના, તા.17
એર ઇન્ડિયાના એક વિમાનને અકસ્માત નડ્યાની વિગતો બહાર આવી રહી છે. પુના એરપોર્ટમાં આ ઘટના બની હતી જેમાં 180 મુસાફરોનો બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાનું એક વિમાન પુના એરપોર્ટમાં લેન્ડિંગ કરતાની સાથે જ રન-વે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાતા જોરદાર ટક્કરથી ઝટકો લાગતા અંદર બેઠેલા મુસાફરો ચીચીયારી પાડી ઉઠ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનના આગળનાં ભાગ અને લેન્ડિંગ ગિયરવાળા ટાયરને નુકશાન થયું હતું.

સદ્ભાગ્યે આ અકસ્માતમાં સદ્ભાગ્યે 180 મુસાફરોનો બચાવ થતાં અધિકારીઓ, પાઇલટ અને ક્રુ મેમ્બર્સ રાહતનાં શ્વાસ લીધા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj