સુરતના વેસુ વિસ્તારમાંથી મસમોટુ સટ્ટાકાંડ ઝડપાયું

Gujarat | Surat | 08 February, 2024 | 04:56 PM
ત્રણ ઝડપાયા: રાજકોટ સહિતના પાંચ બુકીઓ વોન્ટેડ
સાંજ સમાચાર

રાજકોટ,તા.8
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે વેસુ વિસ્તારમાં રેઈડ કરી ગુજરાતભરમાં નેટવર્ક ધરાવતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે.સુરત શહેર વેસુ વિસ્તારમાં શહેર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ક્રિકેટ કોન્સનો ટેનિસ, ફુટબોલ, હોકી, કબડી, સહિતની રમતો પર અટ્ટો રમાડતા પિન્ટુભાઈજી, ગજાનંદ ટેલર, સહિત ત્રણની ધરપકડ કરી છે.

તપાસમાં આ ત્રણેય શખ્સોમાં ગંજાનંદ માસ્ટર માઈન્ડ નીકળ્યો છે આ શખ્સો ડમી સીમકાર્ડ આધારે સટ્ટો રમાડતા હતા તેનું નેટવર્ક ગુજરાતભરમાં ફેલાયેલું છે રેઈડમાં ખુલ્લી વિગતોમાં રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા, પાટણના પાંચ બુકીઓની સંડોવણી ખુલી હતી જે તમામને વોન્ટેડ જાહેર કરાયા છે.

વિપશ્યના શિબિરનું આયોજન
સૌરાષ્ટ્ર વિપશ્ય રિસર્ચ સેન્ટર દ્વારા આગામી તા.15/2થી 26/2 અને 28/2થી 10 માર્ચ સુધી વિપશ્યના શિબિરનું આયોજન નવા ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર (રંગપર) રાજકોટ કાતે કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે 78787 27223 પર સંપર્ક કરવો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj