ભારતીય શેરબજાર છેલ્લા છ દિવસથી મંદીમાં હતુ. આજે મોદી-ટ્રમ્પની બેઠક અને તેના પરિણામની સારી અસર પડવાની આશા વ્યકત થતી હતી. પરંતુ કોઈ પોઝીટીવ ઈફેકટ આવી ન હોય તેમ સતત સાતમા દિવસે મંદીનું મોજુ હતુ.
સેન્સેકસ 404 પોઈન્ટના કડાકાથી 75734 હતો. નિફટી 142 પોઈન્ટના ઘટાડાથી 22889 હતો. રોકડાના શેરોનો ભુકકો હતો. નિફટી મીડકેપ 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy