વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં જવાનોની પીઠ થાબડવા ગઈકાલે પંજાબના આદમપુર ગયા હતા. હવે તેઓ આ માસના અંતે રાજસ્થાન અને ગુજરાતની સરહદનો પ્રવાસ કરશે તેવા સંકેત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy