શહેરમાં અમીન માર્ગ પર પાણીની પાઇપલાઇન તૂટતા ભર ઉનાળેમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા...જુઓ વિડિઓ...

Video | 15 April, 2024 | 06:49 PM
સાંજ સમાચાર

video શહેરમાં અમીન માર્ગ પર પાણીની પાઇપલાઇન તૂટતા ભર ઉનાળેમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા...જુઓ વિડિઓ...

શહેરમાં અમીન માર્ગ પર પાણીની પાઇપલાઇન તૂટતા ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા : રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યું : પાઇપલાઇન તૂટતાં હજારો લીટર પાણીનો વેડફાટ : અમીનમાર્ગ પર ચાલતા મહાનગરપાલિકાના વિકાસના કામમાં પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા : તંત્રની બેદરકારી સામે આવી #rajkot #sanjsamachar @rajkotmunicipalcorporation

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj