મ્યુઝીયમ દિનની ઉજવણી : વોટસન મ્યુઝીયમમાં લાઇવ સ્કેચનું પ્રદર્શન

Local | Rajkot | 18 May, 2024 | 04:29 PM
સાંજ સમાચાર

આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિવસની રાજકોટના જયુબીલી બાગ સ્થિત વોટસન મ્યુઝીયમમાં આજથી ઉજવણી શરૂ કરવામાં આવી છે. તા.18થી ર0 મે સુધી શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

આજે સવારે લાઇવ પ્રોટે્રટ કલબના કલાકારો દ્વારા લાઇવ સ્કેચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તૈયાર થયેલા સ્કેચ અને અન્ય ચિત્રો  બાળકો સહિતના લોકો તા.ર0 સુધી જોઇ શકશે. મ્યુઝીયમની ડોકયુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. આ પ્રદર્શનની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ, બાળકો અને લાઇવ ચિત્ર દોરતા કલાકાર નજરે પડે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj